Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

પાટણ નગરપાલિકામાં ભાજપની વિજય કુચ જારી

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ર :.. પાલિકા ચૂંટણીના પરીણામો આજે જાહેર થતાં ર૦ બેઠકોની ગણત્રીમાંથી ૧૮, ભાજપ અને કોંગ્રેસને ફકત બે જ બેઠકો.

વોર્ડ નં. ૧ માં ૩ બીજેપી, એક કોંગ્રેસ, પેનલ તુટી,

વોર્ડ નં. ૧

(૧) પટેલ મનોજ ખોડીદાસ ૩૩૭૩ બીજેપી

(ર) પટેલ મનોજભાઇ નાગરદાસ ર૭૧૧ બીજેપી

(૩) ઠાકોર મંજૂબેન બાબુજી ર૭૯૭ બીજેપી

વોર્ડ નં. ર

(૧) દિક્ષીતકુમાર જયંતીલાલ ૩૦પ૧ બીજેપી

(ર) નિતાબેન દીલીપકુમાર પટેલ ર૮૪ર બીજેપી

(૩) નેહાબેન વિજયકુમાર પટેલ ર૪૭૩ કોંગ્રેસ

(૪) બીપીનકુમાર ખોડીદાસ પરમાર ર૪પ૭ ભાજપ

વોર્ડ નં. ૩

બીજેપીની પેનલ વિજય

(૧) ગોપાલ સી. રાજપૂત ર૯૩૦ બીજેપી

(ર) હરેશ મોદી દલાલ ૧૯૮૮ બીજેપી

(૩) છાયાબેન મથુર રાવળ ૧૮ર૪ બીજેપી

(૪) રમીલાબેન ગોપીભાઇ ૧૪ર૦ બીજેપી

વોર્ડ નં. ૪

ભાજપની પેનલ વિજેતા

(૧) પટેલ શૈલેષભાઇ મોહનભાઇ ૩૪૪૭ બીજેપી

(ર) પટેલ મહેશ માધવણી ૩૧૭ર બીજેપી

(૩) ઠાકોર આશાબેન ર૮૪પ બીજેપી

(૪) ચંપાબેન જીવણભાઇ દેસાઇ ર૬૮પ બીજેપી

વોર્ડ નં. પ

ભાજપ પેનલ વિજય

(૧) અરવિંદ અમથાલાલ ૩પ૮૯ બીજેપી

(ર) દશરથ સરતાજી ઠાકોર ૩ર૮૬ બીજેપી

(૩) રમીલાબેન વિનોદજી ઠાકર ર૯૮૬ બીજેપી

(૪) પટેલ લીલાબેન હિરાલાલ ર૯૬૬ બીજેપી

પાટણ નગરપાલિકામાં વોર્ડ નં. ૧૧, ૪૪ બેઠકો છે.

જેમાં વોર્ડ નં. પ સુધીની ગણત્રી પુર્ણ થવા પામી છે.

જેની ર૦ બેઠકોમાંથી ભાજપ ૧૮, બેઠકો મેળવી વિજય કુચ તરફ આગળ વધી રહી છે.

જયારે કોંગ્રેસને ફાળે ર૦ માંથી ર, બેઠકો જ મળી છે.

વોર્ડ નં. ૩, ૪, પ માં ભાજપની આખે આખી પેનલો ચૂંટાઇ ૧૧ વોર્ડમાંથી પાંચ વોર્ડના પરીણામો જાહેર થતા ભાજપે જીત તરફ કુચ ચાલુ રાખી છે.

હજુ છ વોર્ડ અને ર૪ બેઠકોના પરીણામ આવવાના બાકી છે.

(3:58 pm IST)