Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

નવસારીના વોર્ડ નંબર 9ના આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉભો કર્યો વિવાદ: ફેરમતદાન નહીં થાય તો ધરણાની ચીમકી

નવસારીના વોર્ડ નંબર 9ના આમ આદમી પાર્ટીના ઉમેદવારે વિવાદ ઊભો કર્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારને 1 હજાર મત મળ્યા એટલે ચૂંટણીપંચ સામે સવાલ ઉઠાવ્યા છે અને ફેર મતદાન ન થાય ત્યાં સુધી ધરણાં પર બેસવાની ચીમકી આપી છે

(12:08 pm IST)