Gujarati News

Gujarati News

News of Saturday, 2nd March 2019

નવસારી :આંગણવાડીના પાયા વગર કમ્પાઉન્ડ વોલ બનાવતા ગ્રામજનોનો વિરોધ :કામ અટકાવ્યું

 

નવસારીમાં ગ્રામજનોએ આંગણવાડીના કામનો વિરોધ કર્યો હતો ડાંગના કટમાળ ગામે ચાલતા કામને ગ્રામજનોએ અટકાવ્યું હતું જેમાં . પાયા વગર કમ્પાઉન્ડ વોલ બનાવતા વિરોધ કરાયો હતો બાદમાં તલાટીએ કોન્ટ્રેકટરને સૂચના આપી ઉચ્ચસ્તરે ફરિયાદ કરીને  તકલાદી દીવાલ તોડી નવી બનાવવા આદેશ અપાશે.

(9:24 pm IST)