Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ડો. તોગડીયાએ ક્રાઇમ બાન્ચને નોટીસ ફટકારી

અમદાવાદ ક્રાઇમ  બ્રાન્ચનો વિહિપની આંતરરાષ્ટ્રીય પ્રમુખ ડો. પ્રવિણભાઇ તોગડીયાએ નોટીસ આપીઃ ઘનશ્યામભાઇને ત્યાં કયા અધિકારી ગયા હતા? તેની વિગતો માગીઃ સીસીટીવી ફુટેજ પણ માગ્યાઃ રાજસ્થાન કોર્ટના વોરંટ પછી ડો. તોગડીયા ગુમ થયા હતા અને અર્ધ બેભાન હાલતમાં પાછળથી મળી આવેલ : ક્રાઇમ બ્રાન્ચે કહેલ કે ડો. તોગડીયા ગુમ થયા પછી ઘનશ્યામભાઇના ઘરે ગયા હતા..

(4:09 pm IST)