Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

હિંમતનગરના ગઢોડા પાટિયા નજીક કાર અડફેટે બાંકડા પર બેઠેલા બે બાળકોના મોત :એક સગર્ભા મહિલા સહિત ત્રણને ઇજા

સાબરકાંઠાઃ હિંમતનગરના ગઢોડા પાટિયા નજીક કમકમાટીપૂર્ણ અકસ્માતનો બનાવ બન્યો છે ગઢોડા પાટિયા નજીક બાંકડા પર બેઠેલા બે બાળકોને પુરપાટ આવતી કારે અડફેટે લીધા હતા.બન્ને માસૂમોનુ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અકસ્માતમાં એક સગર્ભા મહિલા સહિત અન્ય 3 વ્યક્તિઓને ઇજા થઈ હતી

(10:54 pm IST)