Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd January 2018

આજે ૩I વાગે વિજયભાઇ મુખ્યમંત્રી પદનો તાજ પહેરશે

રાજકોટ તા. ૨: બીજી વખત મુખ્યમંત્રીપદે શપથ લેનાર રાજકોટના ધારાસભ્ય શ્રી વિજયભાઇ રૂપાણી આજે બપોરે ૩I થી ૩II વચચે મુખ્યમંત્રીપદનો વિધીવત ચાર્જ સંભાળી સત્તાવાર કાર્ય શરૂ કરી દેશે તેમ જાણવા મળે છે

(3:26 pm IST)