Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

મહીસાગર જિલ્લામાં પવનના સુસવાટા સાથે અનેક જગ્યાએ છુટોછવાયો વરસાદ

દાહોદના લીમડી સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ :કપાસ, મગફળી વાવતા ખેડૂતોની ચિંતા વધી

મહીસાગર જિલ્લામાં પણ પવનના સુસવાટા સાથે અનેક જગ્યાએ છુટોછવાયો વરસાદ વરસ્યો. દાહોદના લીમડી સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો.ગીર સોમનાથના ઉના પંથકમાં કમોસમી વરસાદથી કપાસ, મગફળી વાવતા ખેડૂતોની ચિંતા વધી છે.

(11:27 pm IST)