Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

પાલનપુરના ઢેલાણ ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ

બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા ઢેલાણ ગામમાં મોડી સાંજે અને સવારના સમયે દીપડો દેખા દેતા ગામલોકોમાં ડર ફેલાઈ ગયો છે.

 

(11:18 pm IST)