Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

ભાજપ-કોંગીની મોટી જીત

૨૦૧૨માં ક્યા કોની ૧૦ મોટી જીત થઇ

        અમદાવાદ,તા. ૧ : વર્ષ ૨૦૧૨માં ભાજપ અને કોંગ્રેસે કેટલીક બેઠકો ઉપર મોટા અંતર સાથે જીત મેળવી હતી. ભાજપે ઘાટલોડિયા બેઠક પર સૌથી મોટા અંતરથી જીત મેળવી હતી જ્યારે કોંગ્રેસ પાર્ટીએ ખેડબ્રહ્મા એસટી બેઠક પરથી સૌથી મોટી જીત મેળવી હતી. મોટાઅંતરથી ભાજપ-કોંગ્રેસની જીત નીચે મુજબ છે.

ભાજપની મોટા અંતરથી જીત

ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર...................................... ૧૧૦૩૯૫ મતે જીત

મણિનગર વિધાનસભા બેઠક પર........................................... ૮૬૩૭૩ મતે જીત

દેવગઢબારિયા વિધાનસભા બેઠક પર.................................... ૮૩૭૫૩ મતે જીત

એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર......................................... ૭૬૧૭૨ મતે જીત

મજુરા વિધાનસભા બેઠક પર................................................. ૭૧૫૫૬ મતે જીત

સુરત વિધાનસભા પશ્ચિમ બેઠક પર....................................... ૬૯૭૩૧ મતે જીત

ચોર્યાસી વિધાનસભા બેઠક પર.............................................. ૬૭૬૩૮ મતે જીત

સાબરમતી વિધાનસભા બેઠક પર.......................................... ૬૭૫૮૩ મતે જીત

નારણપુરા વિધાનસભા બેઠક પર........................................... ૬૩૩૩૫ મતે જીત

અમરાઈવાડી વિધાનસભા બેઠક પર...................................... ૬૩૩૩૫ મતે જીત

કોંગ્રેસની મોટા અંતરથી જીત

ખેડબ્રહ્મા એસટી વિધાનસભા બેઠક પર.................................. ૫૦૧૩૭ મતે જીત

ઝાલોદ એસટી વિધાનસભા બેઠક પર.................................... ૪૦૦૭૩ મતે જીત

દાહોદ એસટી વિધાનસભા બેઠક પર..................................... ૩૯૫૪૮ મતે જીત

બાયડ વિધાનસભા બેઠક પર................................................. ૩૫૯૨૩ મતે જીત

ગરબાડા એસટી વિધાનસભા બેઠક પર.................................. ૩૫૭૭૪ મતે જીત

ભિલોડા એસટી વિધાનસભા પશ્ચિમ બેઠક પર......................... ૩૧૫૪૩ મતે જીત

આંકલાવ વિધાનસભા બેઠક પર............................................ ૩૦૩૧૯ મતે જીત

ધાનેરા વિધાનસભા બેઠક પર................................................ ૩૦૨૯૧ મતે જીત

અમરેલી વિધાનસભા બેઠક પર............................................. ૨૯૮૯૩ મતે જીત

દાંતા એસટી વિધાનસભા બેઠક પર....................................... ૨૬૯૯૦ મતે જીત

 

(7:54 pm IST)