Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

પ્રદીપ ખીમાણી પરિવાર 'ગોકુલધામ' સોસાયટીની મુલાકાતે

રાજકોટ : જુનાગઢના ભાજપના અગ્રણી શ્રી પ્રદીપ ખીમાણી અને તેમના સૂપૂત્ર શ્રી સાગર ખીમાણી (કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના પી.એ.) એ સજોડે દિવાળીની રજાઓમાં ભારતની લોકપ્રિય ટીવી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના મુંબઇ ખાતેના શુટીંગ સ્થળ ગોકુલધામ સોસાયટીની મુલાકાત લઇ કલાકારો જેઠાલાલ, તારક મહેતા,ચંપકચાચા, ઐયરભાઇ, અબ્દુલભાઇ વગેરે સાથે રસપ્રદ વાર્તાલાપ કર્યો હતો. ખીમાણી પરિવારે નિર્માતા આસિતકુમાર મોદી તથા કલાકારોની મુકતકંઠે પ્રશંસા કરી શુભેચ્છા પાઠવી હતી.

(11:25 am IST)