Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સુરતના ડિંડોલીમાં તસ્કરો ત્રાટક્યા : વધુઇ બે દુકાનના તાળા તોડી એક લાખથી વધુની મતા ચોરી ફરાર

સુરત :સુરતના ડીંડોલીમાં તસ્કરો તરતકયા છે  વધુ બે દુકાનના તાળા તૂટતા પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. ડીડોલીમાં આવેલી આશાપરા સિરામીક્ અને નામદેવ કન્ટ્રકશન નામની દુકાનમાં તસ્કરોએ હાથ પેરો કર્યો છે

   તસ્કરોએ શટર ઉખાડી દુકાનમાં પ્રવેશ કર્યો અને ચોરી કરી નાસી ગયા હતા બેમાંથી એક દુકાનમાંથી એક લાખથી વધુની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. છેલ્લા એક અઠવાડિયામાં ડીંડોલી પોલીસ સ્ટેશનની હદ ચોરી બીજી ઘટના છે.

(2:32 pm IST)