Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

વાપી:પાણી પીવડાવવાનું કહી પોતાના રૂમમાં લઇ સગીરા પર બળાત્કાર ;આરોપીની ધરપકડ

નરાધમે પોતાના જ એપાર્ટમેન્ટમાં રહેતી સગીરાને હવસનો શિકાર બનાવી

વાપી શહેરના ડુંગરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આરોપીએ પોતાના જ એપાર્ટમેન્ટમાં રહેતી સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો જો કે ગણતરીના કલાકોમાં પોલીસે નરાધમ આરોપીની ધરપકડ કરી હતી.

  પાણી પીવડાવવાનું કહીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. અને દરવાજો બંધ કરી બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાના પરિવારે ડુંગરા પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ કોર્ટે આરોપીને કસ્ટડીમાં ધકેલ્યો હતો.

(8:03 pm IST)