Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં ઉદ્યોગ સાહસિકો દ્વારા ગોલ્ડ મેડલ વિજેતા સરિતા ગાયકવાડનું સન્માન કરાયું

સુરતના પાંડેસરા વિસ્તારમાં કામદારો અને વેપારીઓની ઉપસ્થિતમાં પ્રધાનમંત્રીના મન કઈ બાતના કાર્યક્રમનું આયોજન કરાયું. આ દરમિયાન પાંડેસરા જીઆઈડીસી ખાતે ઉદ્યોગ સાહસિકો દ્વારા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવનાર સરિતા ગાયકવાડનું સન્માન કરાયુ હતું

  ઉદ્યોગ સાહસિકોએ સરિતા ગાયકવાડ સાતે તેમના માતા-પિતાનું પણ સન્માન કર્યુ હતું. તેમજ સરિતા ગાયકવાડને પાંચ લાખનો ચેક અર્પણ કરાયો હતો. આ કાર્યક્રમમાં મટી સંખ્યામાં ડાઈંગ મિલમાં કામ કરતા શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા

 

(7:44 pm IST)