Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

અમદાવાદમાં ફિલ્મ લવયાત્રી સામે આક્રોશ :આંતરરાષ્ટ્રીય હિન્દૂ સમાજે ગધેડાને સાથે રાખીને કયો વિરોધ :સુત્રોચાર

અમદાવાદ :સલમાન ખાનની આગામી ફિલ્મ લવ યાત્રીનો અમદાવાદમાં પણ વિરોધનો સુર ઉઠ્યો છે. ફિલ્મને લઇને સલમાન ખાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. આંતરાષ્ટ્રીય હિન્દૂ સમાજ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો. હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોચવાના આરોપ સાથે આંતરાષ્ટ્રીય હિન્દૂ સમાજે ગધેડાને સાથે રાખી કર્યો વિરોધ નોંધાવ્યો હતો.

(5:41 pm IST)