Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

વલસાડ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ: જિલ્લામાં એક સાથે ૧૫ કેસ નોંધાયા :જિલ્લામાં કુલ કેસનો આંકડો ૧૬૯ થયો : આરોગ્ય વિભાગમાં દોડધામ

વલસાડમાં ૩ ,વાપી ૧૨ પોઝિટિવ કેસો નોંધાતા ફફડાટ :

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાં કોરોના બેફામ ફેલાઈ રહ્યૌ છે વલસાડ જિલ્લામાં ૧૫ કેસ આવતા જિલ્લામાં આરોગ્ય વિભાગ દોડતું થયુ છે વલસાડમાં ૩ ,વાપી ૧૨ પોઝિટિવ કેસો નોંધાયા છે  જ્યારે જિલ્લામાં ૧૬૯ કોરોના આંક થયો છે જ્યારે મૂર્ત્યૂ આંક ૪ થયો છે વહીવટી તંત્ર દોડતું થયુ છે

(8:25 pm IST)