Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જન્મદિને નવી જવાબદારીની ભેટ

એમ.એસ. પટેલની સુરત મેટ્રો રેલ કોર્પોરેશનમાં નિમણૂક

રાજકોટ : રાજયના આઇ.એ.એસ કેડરના અધિકારી શ્રી એમ.એસ. પટેલ ગઇકાલે નિવૃત થયેલ. સરકારે આજે તેમની ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સુરતમાં વહીવટી નિયામક તરીકે એક વર્ષ માટે કરાર આધારિત નિમણૂંક કરી છે. સુરતમાં તેમને કોરાનાનો અનુલક્ષીને સોંપાયેલ ખાસ ફરજ પણ યથાવત રાખવામાં આવી છે. જોગાનુજોગ આજે તેમનો જન્મદિન છે. (મો. ૯૯૭૮૪ ૦૮પ૪૧, સુરત)

(4:23 pm IST)