Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

લોચન સેહરાને કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝનો ચાર્જ

રાજકોટ તા. ૧ :.. રાજયની નગરપાલિકાઓના મુખ્ય કમિશનર અને હોદાની રૂએ શહેરી વિકાસ કંપનીના એમ.  ડી. શ્રી  એમ. એસ. પટેલ ગઇકાલે નિવૃત થતા તેમની જગ્યાનો વધારાનો હવાલો શહેરી વિકાસ વિભાગના સચિવ (આવાસ) શ્રી લોચન સેહરાને અપાયેલ છે. તેમની પાસેના હાઉસીંગ કમિશનરનો વધારાનો હવાલો પણ છે. પછાત વર્ગ કલ્યાણના નિયામક પી. કે. સોલંકી નિવૃત થતા તેનો ચાર્જ વિકસતી જાતિ કલ્યાણ નિયામક એન. એ. નિનામાને અપાયો છે.

(1:09 pm IST)