Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ખેડૂત સંવેદના યાત્રા વિરમગામ પહોંચી :કોંગ્રેસ દ્વારા સ્વાગત કરાયું

રેલીને લઈને હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

અમદાવાદ : ગુજરાત-પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંઘીઘામથી ગાંઘીનગર સુઘી ખેડુત સંવેદના યાત્રાનુ આયોજન કર્યુ છે. 30 થી વઘુ ટ્રેક્ટરો સાથે ખેડુત સંવેદના ટ્રેકટર યાત્રા વિરમગામ આસોપાલવ ચોકડી પહોંચી હતી

  આ પ્રસંગે . કોંગ્રેસના ઘારાસભ્ય લાખાભાઈ ભરવાડ અને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પંકજસિંહ સહિત વિરમગામ,માંડલ, દેત્રોજ તાલુકાના કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરોએ 'ખેડુત સંવેદના યાત્રા' નું ભવ્ય સ્વાગત કર્યુ. રેલીને લઈને હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા

(9:27 pm IST)