Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

વલસાડના નાનકવાડા વિસ્તારમાં જેસીબી ખાડામાં ફસાયું ગટર ભરાતા સાફ કરવા આવેલ: જેસીબીને ક્રેનથી કઢાયું

વલસાડના નાનકવાડા વિસ્તારમાં જેસીબી ખાડામાં ફસાયું. ગટરમાં પાણી ભરાયા બાદ ગટરની સાફસફાઈ માટે જેસીબી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ જેસીબી જ ખાડામાં ફસડાઇ પડતાં સમગ્ર કામગીરી અટકાવી પડી હતી. ક્રેન મારફતે જેસીબીને બાહર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી

(12:23 pm IST)