Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

સુરત એરપોર્ટ પર સ્પાઈસ જેટ ફ્લાઇટ ઓવર સૂટ સ્લીપ થયું : રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ

ભોપાલથી સુરત આવતી ફ્લાઈટમાં વરસાદી માહોલમાં એરપોર્ટ પર દુર્ઘટના બનતા સહેજમાં ટળી

સુરતમાં વરસાદી માહોલમાં એરપોર્ટ પર એક દુર્ઘટના બનતા સહેજમાં ટળી હતી. ભોપાલથી સુરત આવી રહેલી સ્પાઈસ જેટ ફ્લાઇટ ઓવર સૂટ સ્લીપ થતા રન-વે પર વધુ આઠ મીટર સુધી આગળ આવી ગઇ હતી.

 

જો કે આ ઘટનામાં તમામ યાત્રીઓ સુરક્ષિત છે. SG 3722માં ક્રૂ મેમ્બર અને યાત્રીઓ ભોપાલથી સુરત આવી રહ્યા હતા. જો કે આ ઘટના બાદ એરપોર્ટ એથોરિટી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું.

(11:15 pm IST)