Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

પાટણ જીલ્લામાં ૧૬ નાયબ મામલતદારોને બઢતી

 પાટણ : પાટણ જી.માંથી ૧૬ નાયબ મામલતદારોને બઢતી મલી. ૧૬ નાયબ મામલતદાર મામલતદાર બન્યા છે

પાટણ મામલતદાર શીરેસીયા પાછા પાટણ મુકાયા જયારે પાટણના મામલતદાર ભગોરાની હારીજ બદલી થવા પામી છે તેમની જગ્યાએ મામલતદાર શીરેસીયાને મુકાયા છે. જયારૈ ઉંજામાં ઉનાથી ડીશા મામલતદાર તરીકે મુકાયા છે. લાંબા સમયથી રાહ જોતા નાયબ મામલતદારને બઢતી મલી. મામલતદાર થતાં તેમનામાં ખુશીનો મહોલ સર્જાયો છે. કલેકટર કચેરી ખાતે ઉષ્માભરી વિદાય અપાઇ હતી. ફકત એક દિવસ માટે મામલતદાર બની રાધનપુરના નાયબ મામલતદાર ૩૧-પ-૧૮ મામલતદાર બન્યા -બઢતી મલી અને વય નિવૃત થયા છે. (૧) ભલાભાઇ ભરવાડ (ધ્રોલ) મામલતદાર,  સીવાભાઇ ચમાર-માળીયાહાટીના, કાન્તીભાઇ સોલંકી-ઉપલેટા, અરવિંદભાઇ પટેલ-ભાભર-બી.કે., મહેશગીરી ગોસ્વામી-કડી મહેસાણા, દીલીપભાઇ દરજી-ગાંધીનગર સચીવાલય, મંજુલાબેન રાજપુત-સતલાસણા મહેસાણા, વિરમભાઇ પટેલ-મામલતદાર બોટાદ, રશ્મીબેન શાહ-મામ. અમદાવાદ ઘાટલોડીયા, ચંદ્રીકાબેન પટેલ મામલતદાર-ટંકારા, ચંદ્રકાન્ત જીવરાણી-મામલતદાર ચૂંટણી-પાટણ, ગીરીશકુમાર દેવાભાઇ-મામલતદાર-સૂઇગામ બી.કે., વિજયકુમાર ચાવડા-મામલતદાર-વાંકાનેર, ભીખાભાઇ પરમાર-મામલતદાર-જામનગર રૂલર કડવાજી ઠાકોર-મામલતદાર વાવ બનાસકાંઠા, વેનાજી ઓખાજી-મામલતદાર લખપત

(4:15 pm IST)