Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

વેકસીન મુકાવવા યુવાઓમાં જબરો ઉત્સાહઃ અમદાવાદમાં સવારથી જ લાંબી લાઇનો

રાજ્ય સરકાર દ્વારા આજથી ૧૮ વર્ષથી ઉપરના ભાઇ-બહેનોને વેકિસજન આપવા શરૂઆત કરવામાં આવી છે ત્યારે અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં યુવાઓની વેકિસન મુકાવવા સવારથી જ લાંબી લાઇનો જોવા મળી હતી. યુવાઓએ ઉત્સાહ સાથે વેકિસન મુકાવી પ્રથમ ડોઝ લીધો હતો. જો કે હાલ ફકત રજીસ્ટ્રેશન થયું હોય અને મેસેજ આવ્યો હોય તેવા જ લોકોને વેકિસન આપવામાં આવી રહ્યાનું તંત્ર દ્વારા જણાવાયું હતું. (તસ્વીરઃ ગૌરવ ખત્રી, અમદાવાદ)

(2:50 pm IST)