Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

સુરતીઓને રાહત : કોરોના હળવો થયો : ત્રણ દિવસમાં દર્દીઓની સંખ્યા અડધી

સુરત : કોરોનાની ભયાનક સેકન્ડ વેવના આખરે વળતા પાણી શરૂ થઇ ગયા છે. આ મામલે શહેરના જાણીતા તબીબ ડો.સમીર ગામીએ આ સારા સમાચાર આપ્યા છે. તેમાં છેલ્લા 3 દિવસથી એકાએક કોરોનાના પેશન્ટની સંખ્યામા પચાસ ટકાનો ઘટાડો થયો છે. સતત વીસ દિવસ સુધી રોજના સાતથી દસ હજાર દર્દીઓ પોઝિટિવ આવતા હોવાની શંકા હતી. તેમાં પચાસ ટકા કરતા વધારે હતી 

(12:14 am IST)
  • પોરબંદર આજે કુલ 28ને અગ્નિસંસ્કાર કરવામાં આવે છે જેમાં 03 કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળે છે access_time 11:46 pm IST

  • દીલ્હી મા એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવાયુ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની જાહેરાત access_time 5:00 pm IST

  • આવકવેરા રીટર્ન ફાઈલ કરવાની મુદ્દતમાં વધારો : નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના આવકવેરા રીટર્ન ફાઈલ કરવાની મુદ્દત ૩૧ મે ૨૦૨૧ સુધી લંબાવી દેવામાં આવી છે access_time 4:16 pm IST