Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

જીતનગર પાસે વાહનમાં પાંચ પેસેન્જરો બેસાડનાર ચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન જીતનગર પાસેથી વાહનમાં પાંચ મુસાફરો બેસાડી પસાર થતા ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
 મળતી માહિતી મુજબ પ્રકાશભાઈ બહાદુરભાઈ વસાવા(રહે.મોટાલીમટવાડા તા.નાંદોદા ) પોતાના વાહનમાં ગે.કા. રીતે પાંચ પેસેંજર બેસાડેલ હોય જે અંગે પુછતા કોઇ સંતોષકારક જવાબ ન આપતા પીએસઆઇ આઈ.આર. દેસાઈ એ તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે

(10:55 pm IST)