Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ગોધરા સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી :ગોધરાશ્વાન બાળકને ખેંચી ગયો : બાળકનું મોત : દર્દનાક વિડિઓ વાયરલ

ગોધરા સિવિલ હોસ્પિટલનો એક દર્દનાક વીડિયો સામે આવ્યો છે. હોસ્પિટલની બેદરકારીના લીધે બાળકનું મોત થયું છે. ગાયનેક વિભાગમાંથી શ્વાન બાળકને ખેંચી ગયો હતો અને તેના લીધે જ બાળકનું મોત થયું છે.

(12:40 am IST)