Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લોકડાઉન વચ્ચે પગલા

અમદાવાદ, તા. ૧  : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે કહ્યું હતું કે, લોકડાઉનના ગાળામાં કઠોર નિયમો પાળવામાં આવી રહ્યા છે. નિયમ ભંગ અને જાહેરનામા ભંગની વિગતો નીચે મુજબ છે.

સર્વેલન્સની કામગીરી.......................... ૧૫૩ ડ્રોનથી

ડ્રોન ફુટેજથી ગુના.......................................... ૩૯૮

ડ્રોન ફુટેજ બાદ અટકાયત............................... ૩૬૮

જાહેરનામા ભંગના કુલ કેસ............................. ૯૫૮

ક્વોરનટાઈન ભંગના ગુના.............................. ૩૩૬

અન્ય ગુનાઓ................................................... ૩૦

કુલ ગુનાઓ નોંધાયા.................................... ૧૩૨૪

કુલ આરોપીની ધરપકડ................................ ૨૨૯૨

વાહનો જપ્ત કરાયા..................................... ૬૯૫૯

(8:48 pm IST)