Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

CBSE ના ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે ધોરણ 9થી 11ના વિદ્યાર્થીઓને સ્કૂલ ટેસ્ટના આધારે માસ પ્રમોશન

ધો. 10 અને 12માં તમામ વિષયની પરીક્ષા નહીં લેવા નિર્ણંય : 80 વિષયમાંથી 29 મુખ્ય વિષયની જ લેવાશે

અમદાવાદ : CBSEના લાખો વિદ્યાર્થીઓને રાહત :ધોરણ 1થી 8ના વિદ્યાર્થીને મળશે માસ પ્રમોશન અપાશે ,ધો.9 અને 11ના વિદ્યાર્થીને સ્કૂલ ટેસ્ટના આધારે પ્રમોશન આપશે ધો. 10 અને 12માં તમામ વિષયની પરીક્ષા નહીં લેવા નિર્ણંય કરાયો છે, 80 વિષયમાંથી 29 મુખ્ય વિષયની જ પરીક્ષા લેવાશે,બાકીના વિષય માટે બહાર પડશે, CBSEની નવી પોલિસી જાહેર થઇ છે, કોરોનાના કારણે બોર્ડની પરીક્ષાની તારીખ અત્યારે જાહેર નહીં થાય ધો. 10 અને 12ની પરીક્ષા પહેલા 10 દિવસની નોટિસ આપશે,ગુજરાતની 250 સ્કૂલના લાખો વિદ્યાર્થીઓને  લાભ થશે

(7:56 pm IST)
  • આવતીકાલે 1 એપ્રિલ : " એપ્રિલફૂલ ડે " : હાલના વિકટ સંજોગોમાં અફવા ફેલાવનાર ઉપર કાયદેસર કાર્યવાહી કરાશે : મહારાષ્ટ્ર સરકાર access_time 4:25 pm IST

  • રાજકોટમાં ૩૫ ડીગ્રી : ગરમીમાં ઘટાડો : ૧૬ કિ. મી.ની ગતિએ પવન ફૂંકાઇ રહ્યા છે access_time 3:59 pm IST

  • ટેકનીકલ સર્વેના આધારે દિલ્હી ગયેલા ગુજરાતના તબ્લીગીઓની એટીએસ દ્વારા ઘનિષ્ઠ તપાસ શરૃઃ ૩૦ લોકો ઓળખાયાઃ તમામ કોરોન્ટાઈન access_time 11:32 am IST