Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

અમદાવાદમાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ થયા : રાજ્યમાં કુલ 78 પોઝિટિવકેસ નોંધાયા

કોરોના પોઝીટીવ કેસનો આંકડો 28 પર પહોંચ્યો : AMCની સર્વેલન્સ ટીમ દ્વારા શહેરમા તપાસ કરી કોરોનાના દર્દીઓને શોધ્યા

અમદાવાદ : ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 78 પર પહોંચી છે. અમદાવાદમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં કુલ 28 કેસ પોઝિટિવ થયા છે.અમદાવાદ શહેરમા કોરોના પોઝિટિવ કેસનો આંકડો 28 પર પહોંચ્યો છે

  અમદાવાદ મહાનગર પાલિકાની સર્વેલન્સ ટીમ દ્વારા શહેરમા તપાસ કરી કોરોનાના દર્દીઓને શોધ્યા છે. રાજ્યમા કોરોના પોઝિટિવ નો આંકડો 78 પર પહોંચ્યો છે. રાજ્યમા કોરોના પોઝીટીવ નો આંકડો 78 પર પહોંચ્યો છે જયારે  અત્યાર સુધીમાં 6 લોકો કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે અને  6 લોકોના મોત થયા છે

(10:55 am IST)