Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

કરણીસેનાના કાર્યકરો સામેના કેસ પાછા ખેંચો :ડીસામાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

બનાસકાંઠામાં પણ કરણાસેના દ્વારા ચૂંટણીનો વિરોધ

ડીસાઃપદ્માવત ફિલ્મમાં કરણીસેનાના કાર્યકરો પર થયેલા કેસોપાછાખેંચવાની બાબતેકરણીસેના દ્વારા લોકસભા ચૂંટણનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બનાસકાંઠામાં પણ કરણાસેના દ્વારા ચૂંટણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

બનાસકાંઠાના ડીસા ખાતે કરણીસેનાના હોદ્દેદારો અને કાર્યકરો એકત્રિત થયા હતાં. જયાં કરણી સેના દ્વારા ચૂંટણીના બહિષ્કાર અંગે ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

(8:18 pm IST)