Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

મુખ્યમંત્રી અને અલ્પેશ ઠાકોરની મુલાકાત મામલે રૂપાણીએ કહ્યું બધા જ કોંગ્રેસના ધારાસભ્યો મળે છે

બંનેની મુલાકાત બિન રાજકીય હોવાનો આડકતરો નિર્દેશ

અમદાવાદ :આજે કોંગ્રેસના ધારાસભ્ય અને ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરી છે. અલ્પેશ ઠાકોરે મુખ્યપ્રધાન નિવાસ સ્થાને જઈને વિજયભાઈ  રૂપાણી સાથે મુલાકાત કરી છે

  . આ મુલાકાતમાં પોતાના સમર્થકોને રંજાડવામાં આવતા હોવાની રજૂઆત કરી હતી. જોકે સીએમ વિજયભાઈ  રૂપાણીએ પ્રતિક્રિયા આપતા એટલુ જ કહ્યુ કે, બધા જ કોંગ્રસના ધારાસભ્યો મને મળે છે.

બંનેની મુલાકાત બિન રાજકીય હોવાનો આડકતરો નિર્દેશ કર્યો હતો 

(10:24 pm IST)