Gujarati News

Gujarati News

News of Thursday, 1st February 2018

અમદાવાદના રામોલનાં જૈન દેરાસરમાં ચોરી :દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી તસ્કર ફરાર ;ઘટના સીસીટીવીમાં કેદ

 

અમદાવાદ :શહેરના રામોલ વિસ્તારમાં આવેલ એક જૈન દેરાસરમાં ચોરી થયાની ઘટના બહાર આવી છે રામોલમાં આવેલ જૈન દેરાસરની દાન પેટી તોડીને ચોર રોકડ રકમની ચોરી કરીને ફરાર થઇ ગયેલ છે.તસ્કરો દાન પેટીમાંથી રોકડ રકમ ઉઠાવી ગયાં છે.જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઇ છે. તેમજ ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને મામલે તેની વધુ તપાસ  હાથ ધરી છે

(12:37 am IST)