ધંધા પાણી
News of Friday, 25th May 2018

ટાટા મોટર્સ દ્વારા ઇન્ડિકા અને ઇન્ડિગોનું ઉત્પાદન અટકાવ્યુઃબન્નેનું ઘટતું વેંચાણ

ટાટા મોટર્સ તેની પેસેન્જર કાર ઈન્ડિકા અને ઈન્ડિગો સેડાન બંધ કરશે. આ બંને મોડેલ દેશના વેગ પડકતા કાર માર્કેટમાં ટાટાને પ્રસ્થાપિત કરવામાં મદદ કરી હતી. જો કે ગ્રાહકો વધારે ટ્રેન્ડી મોડેલ તરફ વળતાં આ મોડલ તેની અપીલ ગુમાવી ચૂકયા હતાં. ટાટા મોટર્સના ડીલેર જણાવ્યું હતું કે, કંપ્નીના બંને કારનું ઉત્પાદન અટકાવી દીધું છે અને હવે તે છેલ્લી કેટલીક કાર પૂરી પાડી રહી છે.

  કંપ્નીના પ્રવકતાએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું. બજારના બદલાતાં જતાં પરિણામ સાથે ટાટા મોટર્સની ડિઝાઈન લેન્ગવેજ ઈન્ડિગો ઈસીએસને ઉત્પાદનમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો છે.

(9:51 am IST)