ધંધા પાણી
News of Tuesday, 19th June 2018

ચણાની ૨૪.૭૦ લાખ ટન સરકારી ખરીદી ભાવ ટેકાથી ૨૦ ટકા નીચા

રાજકોટ, તા.૧૯ : ચણાના ભાવમાં એકધારા ગાબડાંથી સરકારે ચણાની આક્રમકઃ ખરીદી કરી છે છત્તા ભાવને ટેકો મળ્યો નથી. ચણાના ટેકાના ભાવથી ૧૯ ટકા નીચા ભાવ છે. નાફેડ  દ્વારા અત્યાર સુધીમાં ૨૪.૭૦ લાખ ટન ચણાની ખરીદી કરાઈ છે અને કેન્દ્રના કૃષિ વિભાગે ચાલુ વર્ષે રવિ સીઝનમાં ચણાનું ઉત્પાદન ૧૧૦ લાખ ટન થાવનો અંદાજ મુકયો છે.

નાફેડ દ્વારા ગુજરાતમાંથી ચણાની ૭૧ હજાર ટન, મહારાષ્ટ્રમાંથી ૧,૫૫ લાખ ટન, રાજસ્થાનનમાંથી ૪.ચણાની ૨૪.૭૦ લાખ ટન સરકારી ખરીદી ભાવ ટેકાથી ૨૦ ટકા નીચા ૨૧ લાખ ટન મઘ્યપ્રદેશમંથી ૧૫.૬૪ લાખ ટન, કર્ણાટકમાંથી ૧.૨૭ લાખ ટન  આંધ્રપ્રદેશમાંથી ૭૭ હજાર ટન, તેલંગાણામાંથી ૫૦ હજાર ટન અને ઉત્તરપ્રદેશમાંથી ૩૧૮૨ ટનની ખરીદી કરી છે.

(9:49 am IST)