News of Thursday, 9th August 2018
રાજ્યમાં ખરીફ વાવેતર 19 ટકા ઘટીને 70 લાખ હેકટર થયું
અમદાવાદ :દક્ષિણ ગુજરાતના અપવાદને બાદ કરતા રાજ્યમાં આ વર્ષે હજુ સુધી વરસાદનું પ્રમાણ સાધારણ રહેતા ખરીફ પાકના વાવેતર પર અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં 6 ઓગસ્ટ સુધી 69.98 લાખ હેક્ટર સુધી વાવેતર થયું છે જેની સરખામણીએ ગત વર્ષે આ સમયગાળા સુધીમાં 75.83 લાખ હેક્ટર વિસ્તાર વાવેતર થયું છે. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે અંદાજે 10 ટકા ઓછું વાવેતર થઇ શક્યું છે
(8:22 pm IST)