ધંધા પાણી
News of Friday, 14th September 2018

ઓપ્પોનો ભારતમાં એફ-9 પ્રો સ્માર્ટફોન લોન્ચ:કી,19,990

 

નવી દિલ્હી :ઓપ્પોએ પોતાનો સ્માર્ટફોન એફ-9 પ્રો ભારતમાં લોન્ચ કરી દીધો છે. ભારતમાં ઓપો એફ9 ની કિંમત 19,990 રૂપિયા રાખવામાં આવી શકે છે. એફ9 પ્રો 15 સપ્ટેમ્બરથી ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ થશે. સ્માર્ટફોનમાં ઓકટા-કોર મીડિયા ટેક હેલો P60 પ્રોસેસર અને 4 જીબી રેમ તેમજ 64 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યુ છે. ફોનના વધારાના ફીચર્સ જાણવા માટે સ્ક્રોલ કરો.

(12:28 am IST)