ધંધા પાણી
News of Thursday, 12th July 2018

મોટો ઈ-૫ અને મોટો ઈ-૫ પ્લસ ભારતમાં લોન્ચઃ કી.૯૯૯૯ થી શરૂ

નવી દિલ્હી, તા.૧૨ : મોટોરોલાએ પોતાના બે લેટેસ્ટ સ્માર્ટફોન મોટો ઈ-૫ અને મોટો ઈ-૫ પ્લસ ભારતમાં લોન્ચ કરી દીધા છે. મોટો ઈ૫ની કિંમત ૯.૯૯૯ રૂપિયા રાખી છે. જયારે મોટો ઈ૫ પ્લસને ૧૧,૯૯૯ રૂપિયામાં રાખવામાં આવી છે. કંપનીએ વેંચાણ માટે એમેઝોન સાથે ભાગીદારી કરી છે.

 

(12:40 pm IST)