ધંધા પાણી
News of Thursday, 12th July 2018

હોન્ડાની નવી સિદી ૧૧૦ ડ્રિમ ડીએકસ બાઈક ભારતમાં લોન્ચઃ કિંમત ૪૮ ૬૪૧

નવી દિલ્હી, તા.૧૨ : હોન્ડા મોટરસાઈકલે નવી સીડી ૧૧૦ ડ્રિમ ડીએકસ બાઈક ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ બાઈકની એકસ શો રૂમ કિંમત ૪૮,૬૪૧ રૂપિયા રાખવામાં આવી છે. આ બાઈકમાં ૫ કલર ઓપ્શન મળશે. આ બાઈકમાં ૦૯.૧૯ સીસી, સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યુ છે. કંપનીનો દાવો છે કે આ સીડી ૧૧૦ ડ્રિમ ડીએકસની ટોપ સ્પીડ ૮૬ કિલોમીટર પ્રતિ કલાક છે અને એક લિટરે ૭૪ કિલોમીટરની એવરેજ આપે છે.

(12:39 pm IST)