ધંધા પાણી
News of Tuesday, 2nd January 2018

સોના - ચાંદીની ટેરિફ વેલ્યુમાં વધારો

સોનામાં ૧૨ ડોલર અને ચાંદીમાં ૨૩ ડોલર વધી

રાજકોટ તા. ૨ : વૈશ્વિક બજારમાં સોના ચાંદીના ભાવ વધતા કેન્દ્ર સરકારે સોના ચાંદીની આયાત ટેરિફ વેલ્યુમાં વધારો કર્યો છે સરકાર દ્વારા સોનાની ટેરિફ વેલ્યુમાં ૧૨ ડોલરનો વધારો કરીને ૪૧૫ ડોલર પ્રતિ ૧૦ ગરમ કરી છે જયારે ચાંદીની ટેરિફ વેલ્યુમાં ૨૩ ડોલર વધારીને પ્રતિ કિલો ૫૩૯ ડોલર કરી છે જે આગાઉ ૫૧૬ ડોલર પ્રતિ કિલો હતી.

(9:20 am IST)