Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

હાલ ભારતમાં લોન્ચ નહિ થાય યામાહાનું એરોકસ ૧૫૫ સ્કૂટર!

કેટલાક ડીલર્સની ડિસ્પ્લેમાં ગ્રાહકના રિસ્પોન્સ માટે રાખ્યું છે

નવી દિલ્હી, તા.૨૫ : યામાહાનું એરોકસ -૧૫૫ સ્કૂટર હાલમાં ભારતમાં લોન્ચ નહિ કરાય, યામાહા એરોકસ-૧૫૫ના કેટલાક ડીલરશીપ પર ડિસ્પ્લેમાં રાખયું છે. કારણ કે આ સ્કૂટર વિષે ગ્રાહકોનો રિસ્પોન્સ જાણી શકાય પરંતુ હાલમાં ભારતમાં લોન્ચ થશે નહિ તેમ જાણવા મળ્યું છે.

યામાહા એરોકસ -૧૫૫ના ઓવરઓલ ડિઝાઇન એયરોકસ ૧૫૫ સ્કૂટર એમટી મોટર સાયકલ રેન્જમાં છે. તેમાં અગ્રેસિવ ફ્રન્ટ એપ્રેન છે, જે કેટલાક કટ્સ અને કરીજેજ સાથે તેને સ્પોર્ટી લુક આપે છે.

(9:23 am IST)