Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ચાંદીની ટેરિફમાં ૧૪ ડોલરનો ઘટાડો : સોનાની ૪ ડોલર વધી

રાજકોટ, તા.૧૮ : વૈશ્વિક બજારમાં બુલિયન બજારમાં ફેરફારને પગલે સોના ચાંદીની ટેરિફમાં પણ ફેરફાર કરાયો છે. જેમાં ચાંદીની ટેરિફ વેલ્‍યુમાં ૧૪ ડોલરનો ઘટાડો કરીને ૪૫૯ ડોલર પ્રતિ ટન કરી છે, જે અગાઉ ૪૭૩ ડોલર પ્રતિ ટન હતી. જયારે સોનાની ટેરિફમાં માત્ર ચાર ડોલરનો વધારો કરીને ૩૮૯ ડોલર પ્રતિ ટન કરી છે. જે અગાઉ ૩૮૫ ડોલર પ્રતિ ટન હતી.

(12:38 pm IST)