Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

મેં મહિનામાં ફિનિસ્ડ સ્ટીલની આયાતમાં 33 ટકાનો ઘટાડો ; આયાત 11 ટકા વધી

નવી દિલ્હી તા:22 સંસદીય સમિતિના અહેવાલ મુજબ મે મહિનામાં ફિનિશ્ડ સ્ટીલની નિકાસમાં ગત વર્ષની તુલનાએ 33 ટકા અને માસિક તુલનાએ 23 ટકાનો ઘટાડો થયો છે.જ્યારે મે મહિનામાં ફિનિશ્ડ સ્ટીલની આયાત 11 ટકા વધીને 6.20 લાખ ટન થઇ છે.જે ગયાવર્ષે મેં માસમાં 5.58 લાખ ટનની નિકાસ થઇ હતી

 મેં મહિનામાં ઘરઆંઘણે તૈયાર સ્ટીલનું ઉત્પાદન 6.7 ટકા વધીને 105.47 લાખ ટન નોંધાયું છે. જ્યારે ગયા વર્ષે મેં મહિનામાં 98.86 લાખ ટન ઉત્પાદન નોંધાયું હતું. આ સાથે ગત મહિને ફિનિસ્ડ સ્ટીલનો સ્થાનિક વપરાશ 8.6 ટકા વધીને 83.30 લાખ ટન રહ્યો છે. જે વર્ષ પૂર્વે 76.68 લાખ ટન રહ્યો હતો.

(11:14 am IST)
  • સાપુતારામાં વરસાદ : સાપુતારા અને સાપુતારાના ઘાટ ઉપર સતત વરસાદ ચાલુ હોવાનું જાણવા મળે છે access_time 9:38 pm IST

  • કાલે શનિવારે પેટ્રોલમાં લીટરે 9 પૈસા અને ડીઝલમાં 7 પૈસાનો ઘટાડો થશે :આજે શુક્રવારે પેટ્રોલમાં લીટરે 14 પૈસાનો ઘટાડો થયો હતો જયારે ડીઝલના ભાવ યથાવત રાખ્યા હતા:ઘટ્યા સવારે છ વાગ્યાથી લાગુ પડશે access_time 1:36 am IST

  • જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો : હુમલામાં ૮ જવાન ઘાયલ થયા છે : સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ઘેરીને આતંકીઓ સામે કાર્યવાહી ચાલુ કરી હોવાનું જાણવા મળે છે access_time 4:44 pm IST