Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

ઓપેકની બેઠક પહેલા ક્રુડતેલમાં દબાણ :બ્રેન્ટ 75 ડોલરની નીચે

રાજકોટ તા:22 ઓપેકની બેઠક પહેલા ક્રુડતેલમાં દબાણનો માહોલ જોવાઈ રહયો છે વૈશ્વિક સ્તરે સપ્લાઈ વધારવામાં ઈરાનનો સાથ મળવાની આશંકાથી કાચા તેલમાં નરમાશ વધતી જોવા મળી રહી છે. બ્રેન્ટની કિંમત 75 ડૉલરની ઘણી નીચે છે સ્થાનિક બજારમાં પણ કાચા તેલમાં લગભગ એક ટકાની નીચે કારોબાર જોવા મળી રહ્યો છે વિયેનામાં મળનારી ઓપેકની બેઠક અમહત્વની મનાય છે જેમાં ક્રૂડની સપ્લાઈ વધારવા પર નિર્ણય થઈ શકે છે.

સ્થાનિક બજારમાં નેચરસ ગેસમાં લગભગ અડધા ટકાની તેજી સાથેનો કારોબાર થઈ રહ્યો છે

(11:14 am IST)