Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ઓપેકની બેઠક પહેલા ક્રુડતેલમાં દોઢ મહિનાના તળિયેથી રિકવરી

રાજકોટ, તા.૧૯ : ઓપેકની બેઠક પહેલા કાચા તેલમાં નરમાશ જોવા મળી રહી છે, જોકે બ્રેન્ટમાં દોઢ મહિનાના નીચલા સ્તરેથી રિકવકી આવતા ૭૪ ડાઙ્ખલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે,જયારે ષ્વ્ત્ ક્રૂડમાં પણ ૬૪ ડાઙ્ખલરની ઉપર કારોબાર થઈ રહ્યો છે. પણ સ્થાનિક બજારમાં ક્રૂડમાં લગભગ અડધા ટકાની નરમાશ જોવા મળી રહી છે,

  અત્રે ઉલ્લેખનીય છે કે આગામી ૨૨ જૂને વિએનામાં થનારી બેઠકમાં ક્રૂડનું ઉત્પાદન વધારવા પર નિર્ણય થવાની સંભાવના છે. સાથે જ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરની પણ ક્રૂડ પર અસર જોવા મળી રહી છે.સ્થાનિક બજારમાં નેચરસ ગેસમાં લગભગ અડધા ટકાની નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

 

(9:49 am IST)