Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

ટોયોટાની ઇટિયોસ લિવાની લિમિટેડ એડિશન લોન્ચ:કિંમત 6,50 લાખથી શરૂ

જાપાનીઝ કાર નિર્માતા કંપની ટોયોટાએ ઇટિયોસ લિવાની લિમિટેડ એડિશન ભારતમાં લોન્ચ કરી છે. આ એડિશનમાં કારને વધારે સ્પોર્ટી અને સ્માર્ટર લુક આપવામાં આવ્યો છે. ઇટિયોસ લિવાની ડ્યૂઅલ ટોન એડિશનને VX પેટ્રોલ અને VXD ડીઝલ વેરિએન્ટ લોન્ચ કરાઈ છે. આ કારના પેટ્રોલ વેરિયન્ટની કિંમત 6.50 લાખ જ્યારે ડીઝલ વિરિયન્ટની કિંમત 7.65 લાખ રૂપિયા છે.

(8:25 pm IST)