News of Thursday, 17th May 2018

આયાતની મુખ્ય હાઇલાઇટ્સ

. સોનાની આયાત વાર્ષિક સરખામણીએ ૩૩ ટકા ઘટીને ૨.૬ અબજ ડોલર થઈ

. પેટ્રોલિયમ પ્રોડકટ અને ક્રૂડની આયાતનું આયાત બીલ ૪૧.૫ ટકા વધીને ૧૦.૪ અબજ ડોલર રહ્યું

. મોતી, કિંમતી પત્થરોની આયાત ૩૬.૪ ટકા ઘટીને ૨.૩ અબજ ડોલર નોંધાઇ

. ઓર્ગેનિક અને અન-ઓર્ગેનિક કેમિકલની આયાત ૧૮.૪ ટકાની વૃદ્ઘિમાં ૨ અબજ ડોલર થઇ

. કોલસો અને કોકની આયાત ૨૦.૪ ટકા વધીને ૨.૨ અબજ ડોલર નોંધાઇ.

. ઇલેકિટ્રકલ અને નોન- ઇલે. મશિનરીની આયાત ૯.૧ ટકા વધીને ૨.૯ અબજ ડોલર થઇ

 

(9:54 am IST)
  • કાવેરી વિવાદ સંદર્ભે સુપ્રિમ કોર્ટે અંતિમ ચુકાદો રિઝર્વ રાખ્યો : કહયું લાગતા વળગતા રાજયોના સુચનો લ્યો access_time 4:25 pm IST

  • કર્ણાટકના કોંગ્રેસના એક ધારાસભ્ય રીસોર્ટમાંથી બહાર નીકળતા રાજકીય ગરમાવો : હોર્સ ટ્રેડીંગથી બચવા કોંગ્રેસે તેના ધારાસભ્યોને ઈગલટન રીસોર્ટમાં રાખ્યા હતા : જયાંથી ધારાસભ્ય રાજશેખર પાટીલ ખરાબ તબિયતનું કારણ આપી બહાર નીકળી જતાં કર્ણાટકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે access_time 6:10 pm IST

  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને રાહત :રાજદ્રોહનો કેસ ચલાવવાની માંગણી કરતી અરજી લાહોર હાઇકોર્ટે ફગાવી :નવાઝે એક ઇન્ટરવ્યૂમાં મુંબઈ હુમલામાં પાકિસ્તાની આતંકીઓનો હાથ હોવાનું કહેતા તેના વિરુદ્ધ રાજદ્રોહનો કેસ કરવા અરજી કરાઈ હતી :નવાઝ વિરુદ્ધ આ અરજી પાકિસ્તાન ઝિંદાબાદના મુખ્યા અને વકીલ આફતાબ વિર્કે કરી હતી :લાહોર હાઇકોર્ટે કહ્યું કે અરજીકર્તાએ ઉચિત ફોરમ પાસે જવું જોઈએ access_time 1:08 am IST