Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

નિકાસની મુખ્ય હાઇલાઇટ્સ

. જેમ્સ-જવેલરીની નિકાસ ૧૬.૯ ટકા ઘટીને ૩.૩ અબજ ડોલર થઇ

. એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ ૧૭.૬ ટકાની વૃદ્ઘિમાં ૭.૨ અબજ અબજ ડોલર રહી

. ઓર્ગેનિકસ અને અન-ઓર્ગેનિકસ કેમિકલ્સની નિકાસ ૩૮.૫ ટકા વધી ૧.૮ અબજ ડોલર થઇ

. પેટ્રોલિયમ પ્રોડકટની નિકાસ ૪.૫ ટકાની વૃદ્ઘિમાં ૨.૮ અબજ ડોલર નોંધાઇ

. ડ્રગ્સ અને ફાર્માસ્યુટિકલસ પ્રોડકટની નિકાસ ૧૩.૬ ટકા વધીને ૧.૪ અબજ ડોલર થઈ

(9:54 am IST)