Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

બજાજનું પલ્સર ૧૫૦ કલાસિક મોડલ લોન્ચઃ કિંમત ૬૭,૪૩૭

નવી દિલ્હી, તા.૧૪ : બજાજે પોતાની પલ્સર સિરિઝમાં વધુ એક મોડલ લોન્ચ કરી દીધુ છે, આ વખતે બજાજે પલ્સર ૧૫૦ કલાસિકને લોન્ચ કર્યું છે. અત્યાર સુધીની આ બીજી સૌથી સસ્તી પલ્સર બાઈક છે. પલ્સર ૧૫૦ કલસીકની કિંમત. ૬૭,૪૩૭ રૂપિયા(એકસશોરૂમ, મુંબઇ) રાખવામાં આવી છે. જો કે હાલ આ બાઈક માત્ર મહારાષ્ટ્રમાં જ લોન્ચ કરવામાં આવી છે.

(10:24 am IST)