News of Thursday, 14th June 2018

શ્યાઓમીનો ડ્યુલ કેમેરા સેટઅપ રેડમી ૬ અને રેડમી ૬-એ લોંચ

નવી દિલ્હી, તા.૧૪ : શ્યાઓમીએ ચીનમાં રેડમી ૬ અને ૬જી લોન્ચ કરી દીધા છે. રેડમી ૬ સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યુ છે. બંને ફોન્સનું વેચાણ ચીનમાં ૧૫ જૂનથી થશે, આ સ્માર્ટફોનની કિંમતની વાત કરીએ તો, રેડમી ૬ની ૩જીબી રેમ અને ૩૨જીબી સ્ટોરેજની કિંમત ૮,૫૦૦ રૂપિયા અને ૪જીબી રેમ અને ૩૨ જીબી સ્ટોરેજ વેરિયન્ટની કિંમત ૧૦,૫૦૦ રૂપિયા રાખવામાં આવી છે.

 

(10:23 am IST)
  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા : તીવ્રતા ૪.૦ રિક્ટર સ્કેલ નોંધાઈ : લોકો ઘરની દોડી ગયા : ભૂકંપનું એપી સેન્ટર ઉત્તર કાશીમાં : કોઈ જાનહાની નથી access_time 12:04 pm IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST