Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

આઈવુંમીનો ૪જી સ્માર્ટફોન વી-૫ લોન્ચઃ કિંમત ૩૪૯૯

નવી દિલ્હી, તા.૧૪ : આઈવૂમિએ ભારતમાં પોતાનો સ્માર્ટફોન વી૫ લોન્ચ કરી દીધો છે. આઈવુંમી વી-૫ સ્માર્ટફોન  ૪જી વીઓએલટીઈ છે. આ સ્માર્ટફોનની કિંમત માત્ર ૩,૪૯૯ રૂપિયા રાખવામાં આવી છે અને તે સ્નેપડીલ પર ઉપલબ્ધ છે.

કંપનીએ આ ફોન માટે રિલાયંસ જિયો સાથે ભાગીદારી કરી છે. જેના લીધે વી૫ની ખરીદી પર ૨,૨૦૦ રૂપિયાનો કેશબેક મળશે. કેશબેદ બાદ આ સ્માર્ટફોન કિંમત ઘટીને ૧,૨૯૯ રૂપિયામાં ઉપલબ્ધ થશે.

(10:23 am IST)