News of Thursday, 12th July 2018

સોના ચાંદીના ભાવમાં એકધારો સુધારો

રાજકોટ, તા.૧૨ : સોના ચાંદીના ભાવમાં એકધારો સુધારો થઇ રહયો છે. કોમેકસ ખાતે સ્પોટ ગોલ્ડ ૦.૧૯ ટકાના વધારા સાથે ભાવ ઔંસ દિઠ ૧૨૪૪.૨૭ ડોરલ પર ટ્રેડ કરી રહ્યું છે. જયારે યુએસ ગોલ્ડ ઓગસ્ટ વાયદો ૦.૦૩ ટકાના ઘટાડા સાથે ભાવ ઔંસ દિઠ ૧૨૪૪.૦૦ ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે. ચાંદીમાં પણ સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે, અને કોમેકસ ખાતે ૦.૧૫ ટકાના વધારા સાથે ભાવ ઔસ દિઠ ૧૫.૮૪ ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.

 

(12:41 pm IST)
  • ભાદર ડેમમાં ત્રણ ફૂટ નવા નીરની આવક :સપાટી 14,60 ફૂટે પહોંચી ;ઉપરવાસના વરસાદને કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાં નવા નીરની આવક: નવા નીર આવતા લોકોના હૈયા આનંદિત access_time 12:45 am IST

  • અલ્હાબાદ રહેતા ક્રીકેટર મોમ્હમદ કૈફે લીધો સન્યાસઃ ક્રીકેટરના તમામ ફોર્મટમાંથી નિવૃતી લીધીઃ ટ્વિટર પર મેસેજ કરીને નિવૃતીની કરી જાહેરાતઃ સન્યાસના એલાન સાથે બે પેઝની ચીઠી જારી કરીને સિનીયર્સ-સાથી ખેલાડીયો અને પરિવારનો અભાર વ્યકત કર્યો access_time 7:29 pm IST

  • સુરત સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન પાછળ ગોડાઉનમાં રખાયેલ EVM મશીન પાણી ડૂબ્યા:ગડાઉનમાં પાણી ઘુસ્યા access_time 10:03 pm IST